Line PopupClose

Seed Certification Agency

ગુજરાત રાજ્યમા પાકનું ઉત્‍પાદન મેળવવામાં ખેત સામગ્રીઓ જે વપરાય છે તેમાં બીજનું સ્‍થાન મહત્‍વનું છે. ખેડૂતોને શુદ્ધ, ખાત્રીવાળુ પ્રમાણિત બીજ મળી રહે તેના માટે ભારત સરકારેબિયારણ અધિનિયમ ૧૯૬૬PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(52 KB) અને બિયારણ નિયમો ૧૯૬૮PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(74 KB) અમલમાં મુકેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા માન્‍ય (નોટીફાઇડ) જાતોનેPDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(298 KB) આ નિયમો લાગુ પાડેલ છે. બીજની શુદ્ધતા, આનુવંશિક ગુણધર્મો જળવાઇ રહે તે માટે બીજ પ્રમાણનની કાર્ય પદ્ધતિ પ્રસ્‍થાપિત કરેલ છે. રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી બીજ પ્રમાણન એજન્‍સીને સોંપેલ છે.

બીજ પ્રમાણન માટે સને ૧૯૭૧મા ઇંડીઅન મીનીમમ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડPDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site.(2 MB) નક્કી કરવામાં આવ્‍યા હતા. વર્ષો વર્ષ નવા પાકો, નવી જાતો ને નોટીફાઇડ કરવામાં આવે છે. ખેતીના નવા સંશોધનો બીજ પ્રમાણનનાં અનુભવો, મુશ્‍કેલીઓના અભ્‍યાસ બાદ કેન્‍દ્ર સરકારશ્રીએ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડમાં સુધારા વધારા કરવા તાંત્રિક સમિતિની રચના કરી, સુધારેલા ન્‍યુનત્તમ ધોરણોને કેન્‍દ્ર સરકારશ્રીના કૃષિ વિભાગના મેમોરેન્‍ડમ નંબર ૧૮-૯-૮૮ એસ.ડી. ૪ તારીખ ૨૬-૭-૧૯૮૮ થી મંજુરી આપેલ છે. આ સુધારેલ સ્‍ટાન્‍ડર્ડ ખરીફ ૧૯૮૮ થી અમલમાં આવેલ છે.

Important Activities of Seed Certification Agency

Know About the Application to the Seed Certification and Testing

 • The notification issued by Government of India (notified) crop. Species, seed certification are provided.
 • The crop should not be selected which is already sown in previous season/year in that same plot.

Know About Sown Testing the Source of Seed

સોર્સમાં નિયમ નમૂનામાં અરજી સાથે કન્‍ટેઇનર એટલે કે બિયારણની ખાલી થેલી, ટેગ્‍સ, બીજ ખરીદીનું અસલ બીલ તથા તેની સાથે બ્રીડર/પાયાનું બીજ ઉત્‍પાદન સંસ્‍થા/વિક્રેતાથી બીજ પ્રમાણન કાર્યક્રમ હાથ ધરનાર સંસ્‍થા/પેઢી સુધીના તમામ લીંક બીલોની ઝેરોક્ષ નકલો, રીલીઝ સર્ટીફીકેટ અને પરિણામોની નકલ રજુ કરવાની રહેશે.

Know About the Field Inspection to Sown Regional Standard

વાવેતર કરેલ બીજ પ્‍લોટોનું લઘુત્તમ બીજ પ્રમાણન ધોરણો અનુસાર ક્ષેત્રિય ધોરણોની ચકાસણી માટે જુદી જુદી અવસ્‍થાએ બીજ પ્રમાણન એજન્‍સીના અધિકૃત અધિકારીઓ મારફતે ઇન્‍સ્‍પેકશન કરવામાં આવશે. અને ઇન્‍સ્‍પેકશન દરમ્‍યાન બિયારણની આનુવંશિક શુદ્ધતા અથવા બિયારણની તંદુરસ્‍તીને નુકશાનકર્તા પરિબળોનું નિરીક્ષણ કરવામાં આવશે. એજન્‍સી

Know About the Pruning - thresing - Grading - packing Operation

ક્ષેત્રિય નિરીક્ષણમાં ધોરણસરનો બીજ પ્‍લોટ માલુમ પડ્યેથી બીજપ્‍લોટની કાપણી જે તે બીજ ઉત્‍પાદકે પોતાની રીતે કરાવવાની રહેશે. પરંતુ બાજરી, મકાઇ, જુવાર જેવા પાકોની કાપણી જે તે વિસ્‍તારની પેટા કચેરીની પૂર્વ મંજૂરી મેળવી અધિકૃત અધિકારીની હાજરીમાં કરાવવાની રહેશે.

Know About the Physical and Genetic Purity of the Sample for Testing

બિયારણના નમુના ગ્રેડીંગ થયેલ/પ્રોસેસ થયેલ જથ્‍થામાંથી જે તે પાકનાં નિયત કરેલ વજન/સંખ્‍યામાં (પરિશિષ્‍ટ-૧૦) વિના મૂલ્‍યે ભૌતિક શુદ્ધતા તથા આનુવંશિક શુદ્ધતાની ચકાસણી માટે એજન્‍સીએ નક્કી કરેલ ફી જમા કરાવીને નમુના આપવાના રહેશે. નમુના લેવા માટે સફેદ કાપડમાંથી નિયત કરેલ માપ (પરિશિષ્‍ટ-૧૮) મુજબની થેલીઓ નમુનાની સંખ્‍યા અનુરૂપ બનાવવાની રહેશે.

Get Standard Seed Certification

લધુત્તમ બીજ પ્રમાણિકરણના ધોરણમાં બીજ પ્રમાણનના ક્રમાનુસાર તબક્કાઓમાં પસાર થયેલ અને આનુવંશિક અને ભૌતિક શુદ્ધતાના લઘુત્તમ ધોરણોસરના પ્રમાણિકરણને પાત્ર બિયારણની થેલીઓ ઉપર પાયાના (ફાઉન્‍ડેશન) બિયારણ માટે સફેદ અને પ્રમાણિત (સર્ટીફાઇડ) કક્ષાના બિયારણ માટે ભુરા રંગની એજન્‍સીની ટેગ થેલી સાથે સીવી એજન્‍સીના સીલથી એજન્‍સીના અધિકૃત અધિકારીની હાજરીમાં સીલ કરવાનું રહેશે. (પરિશિષ્‍ટ-૨૧-૨૨)

 • http://india.gov.in, The National Portal of India : External website that opens in a new window
 • Government of Gujarat : External website that opens in a new window
 • http://www.gswan.gov.in, GSWAN : External website that opens in a new window
 • digilocker.gov.in : External website that opens in a new window
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • Vibrant Gujarat Summit 2019
 • Investment Intention Form
 • Strategic Partnership Form
 • 150 Years of Celebrating The Mahatma: External website that opens in a new window
Go to Navigation